વિપક્ષ નેતા પરેશ ધાનાણી ના બંગલા માં નીકળ્યો સાપ ગાંધીનગરની સાપ પકડનારી સંસ્થા સ્નેક સ્કોડના મયુર પારેખ ને જાણ કરતાં તાત્કાલિક આવી રેસ્ક્યુ કરવામાં આવ્યો