જેતપુર શહેરમાં આજે પોરબંદર મતક્ષેત્રની કોંગ્રેસની મહિલા પાંખની મોંઘવારી વિરૂધની અભૂતપૂર્વ કહી શકાય તેવી રેલી નીકળતા ભાજપના પગ તળે રેલો આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે કેમ કે ભાજપને તાત્કાલિક ધોરણે પોતાના સ્ટાર પ્રચારક યોગી આદિત્યનાથની એક સભા રાખવી પડી છે.