જામનગર જિલ્લા ના મોટા વડાળા થી પ્રસ્થાન થયેલ દીકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નો રથ ગુજરાત ભર ના  ૫૯૦ ગ્રામ્ય  અને ૧૮ તાલુકા પૂર્ણ કરી  જેતપુર તાલુકા ના મોજેતપુર માં  પ્રવેશ કરતા ભવ્ય સામૈયું