અવાર નવાર બનતા અકસ્માત તંત્રની બેદરકારી ના કારણે મહિલા નુ મૃત્યુ રખડતા ઢોરના ત્રાસથી કેટલાક લોકો આનો ભોગ બને છે. પોસ્ટ ને વધારે માં વધારે શેર કરો જેથી રખડતા ઢોર નો ભોગ આપણા ઘરની કોઈ વ્યકિત ના બને.