ગુજરાતના જાણીતા કલાકરા જીજ્ઞેશ કવિરાજ ઓસ્ટ્રેલિયાના કેંનબેરામાં આયોજીત ગરબાના કાર્યક્રમમાં ડોલરનો વરસાદ થયો.. ઓસ્ટ્રેલિયામાં આયોજીત જીજ્ઞેશ કવિરાજના ગરબામાં ઓસ્ટ્રેલિમા વસતા ગુજરાતી લોકો મન મુકીને ગરબે રમ્યા...