રાજકોટ શહેરમાં હેલ્મેટ કાયદાનો અનોખો વિરોધ શહેરના કાલાવડ રોડ પર એક વાહનચાલક માથામાં હેલ્મેટ ના બદલે તપેલી પહેરી નીકળ્યો હેલ્મેટ ના બદલે તપેલી પહેરી નોંધાવ્યો હેલ્મેટનો વિરોધ તો બીજી તરફ જેતપુર માં પણ એક વૃધ્ધ દ્વારા હેલ્મેટ ના બદલે માથે તપેલી પહેરી કરવામાં આવ્યો વિરોધ