રાજકોટ આજથી રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા ટ્રાફિકના નવા નિયમની અમલવારી શરૂ રાજકોટમાં હેલ્મેટ પહેરનારા વાહનચાલકોની સંખ્યામાં થયો વધારો રાજકોટમાં અગાઉ માત્ર ૧૦% લોકો પહેરતા હતા હેલ્મેટ આજે ૫૦% લોકોએ હેલ્મેટ પહેરવાનું કર્યું શરૂ ફોરવ્હિલ ચાલકો પણ સીટ બેલ્ટ પહેરવાનું કર્યું શરૂ લોકોમાં ટ્રાફિક અંગે આવી અવેરનેસ પરંતુ હજુ ઘણા લોકો ટ્રાફિકના નવા નિયમનું પાલન નથી કરી રહ્યા