જોવો આ છે મોસ્કો નું મેટ્રો સ્ટેશન કે જયાં 30 ઉઠક બેઠક કરવાથી ટિકિટ ફ્રી મા મળે છે..આવી વ્યવસ્થા ત્યાંની ગવર્મેંન્ટ દ્રારા કરવામાં આવી છે...વાત પૈસા ની નથી પણ સરકાર ને લોકો નાં સ્વાસ્થ્યની કેટલી કદર છે એનું જીવંત ઉદાહરણ...