શિનોર ના કુકસ ગામ નજીક થી પસાર થતી અમરેશ્વર બ્રાન્ચ કેનાલ ના પાણીમાં પડેલી નીલ ગાય ને ગ્રામજનો અને રાહદારીઓએ બે કલાક ની ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે બહાર કાઢીને સલામત જગ્યાએ છોડી મૂકીને રાહદારીઓ અને ગ્રામજનોએ માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું...