Ahmedabad - खिड़की विशेष

અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં મહિલાનો હોબાળો...હપ્તા લેતી હોવાનો મહિલાનો આક્ષેપ

*અમદાવાદ* જુઓ.. તંત્રની સહાય ન મળતા ઉતર્યા 72 કલાકના ઉપવાસ ઉપર.. અમદાવાદ ખાતે માનવ અધિકાર ગ્રુપ દ્વારા આજ રોજ પ્રતીક 72 કલાકના ઉપવાસનું આયોજન કર્યું છે. સ્થાનિકોને 15 દિવસ વીતી ગયા હોવા છતાં કોઈપણ પ્રકારની તંત્ર દ્વારા સહાય આપવામાં ના આવતા સ્થાનિકો ગાંધી ચીંધ્યા માર્ગે પોતાની માંગણીઓને લઈને ઉપવાસ પર ઉતર્યા છે. 100 વર્ષ જૂનું અમરાઈવાડી વિસ્તારમાં 15 દિવસ પહેલા મકાન પડેલું એનું છે. માંગણી એ છે કે 15 દિવસ થઈ ચૂક્યા હોવા છતાં તંત્ર તરફથી મૃત્યુ પામેલા અને ઇજાગ્રસ્તો ને કોઈપણ પ્રકારની મદદ કે સહાય કરવામાં આવી નથી તો ફંડમાંથી મદદ કરવામાં આવે અને જે બાળકો અનાથ થયા છે તેમની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકાર લે.

*અમદાવાદ ના ક્રાઇમ બ્રાન્ચ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું*

રાજકોટ માં ખુંલે આમ લાંચ લેતા ટ્રાફિક પોલીસની ફિલ્મ ઉતરી ગઈ..આમ આદમી નું સ્ટ્રીગ ઓપરેશન.. પરિણામ... સસ્પેન્ડ..... સલામ આમ આદમી ની હિંમત ને...

*ગાંધીનગર* જુઓ..ATS ને મળી મોટી સફળતા.. સિરિયલ કિલરને પકડ્યો.. ગાંધીનગર: છેલ્લા 1 વર્ષથી ગાંધીનગર વિસ્તારમાં 3 ખૂન કરી નાસ્તા ફરતા સિરિયલ કિલરને પકડવામાં ગુજરાત ATS ને સફળતા મળી છે અને સરખેજ ખાતેથી છુપાયેલા આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. 3 હત્યા કરી ફરાર કઅ આરોપી પર 5 લાખનું ઇનામ પણ જાહેર કરવામાં આવેલ હતું. પરંતુ ATS એ આ આરોપીને પકડી પડતા 3 હત્યાનો ભેદ સુલઝાવવામાં ATS ને મોટી સફળતા મળી છે. ATS એ આગળની તપાસ શરૂ કરી છે.

*સુરત* જુઓ.. આજથી નવા ટ્રાફિક નિયમ લાગુ. સુરત RTO કચેરીની ખસ્તા હાલત..લોકો મુશ્કેલીમાં. સુરત: આજથી રાજ્યમાં નવા ટ્રાફિક નિયમ લાગુ પડ્યા છે ત્યારે લોકોનો PUC તેમજ અન્ય કામકાજ માટે RTO કચેરી પર ઘસારો જોવા મળી રહ્યો છે. પ્રજા દંડ આપવા તૈયાર છે ત્યારે આ જ અધિકારીઓ તેમજ ઓફિસના સર્વર ડાઉન થતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. જેમ મન ફાવે તેમ ચાલતા આ અધિકારીઓનો ભોગ પ્રજા બની રહી છે સમય પર કાગળો ઉપલબ્ધ ન બનતા છેવટે ભાર તો પ્રજા પર જ ઉતારવાનો છે. સુરત RTO ખાતે લોગોની ભીડ જમા થઈ છે ત્યારે એક પણ વ્યક્તિને વ્યવસ્થિત જવાબ કે કામ પૂરું ન થતા રોષનો માહોલ લોકોમાં જોવા મળી રહ્યો છે અને તકલીફોનો સામનો કરી રહી છે.

*ગાંધીનગર* જુઓ..પીએમ મોદીએ જતા જતા બાળકોને આપ્યા ઓટોગ્રાફ.. *ગાંધીનગર* કેવડિયા બાદ પીએમ મોદી રાયસણ ખાતે માતા હીરાબના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા અને ભોજન બાદ રવાના થતા સમયે બહાર બાળકોને મળ્યા હતા અને ઐટોગ્રાફ આપ્યા હતા.

*નિકોલ ખાતે આવેલી સરકારી કોમૅસ કોલેજ મા ચાલતો સૌથી મોટો કોભાંડ અને ભ્રષ્ટાચાર ને લઇ ને NSUI નો કોલેજ માં વિરોઘ પ્રદર્શન

વિપક્ષ નેતા પરેશ ધાનાણી ના બંગલા માં નીકળ્યો સાપ ગાંધીનગરની સાપ પકડનારી સંસ્થા સ્નેક સ્કોડના મયુર પારેખ ને જાણ કરતાં તાત્કાલિક આવી રેસ્ક્યુ કરવામાં આવ્યો...જુઓ સાપ સાથે કરી રમત..

*અમરેલી* જુઓ..જાફરાબાદ પંથકના કોવાયા ગામે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી.... બે ત્રણ દિવસના વિરામ બાદ વરસાદની એન્ટ્રી... કોવાયા, ભકોદર, વારા સ્વરૂપ, બાબરકોટ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી....કોસ્ટલ પટ્ટી વિસ્તારમાં પણ મેઘાની મહેર થઈ શરૂ....અસહ્ય ગરમી અને વાતાવરણમાં પ્રસરી થડક...વાતાવરણમાં થડક પ્રસરતા લોકોમાં ગરમી થી રાહતનો શ્વાસ...

*અમદાવાદ* જુઓ..દારૂની મહેફિલ માણતા પોલીસે પકડ્યા.. સરદારનગર પોલીસે દારૂ ની મહેફિલ કરતા 6 ને ઝડપી પાડયા હતા. દિપુ જય માતાજીની ઓફીસમાં મહેફિલ માણતા ઝડપયા. દિપુ ઉર્ફે જય માતાજી પર આગાઉ પણ ગુનાહ નોંધાયેલ છે. આગાઉ પણ આરોપી પર ખંડણીના ગુનામાં ધરપકડ થયેલ છે. 3 નંગ દારૂ ના ક્વાર્ટર, બે કાચની બિયર બોટલ અને બે ટીન જપ્ત કરાયા. એક કાર અને બે ટુવિહલર સાથે કુલ મળી ને 15 લાખ ઉપરનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.

‘ *વરસાદી માહોલ સચવાઈ જાય એટલા માટે ઇનડોર એસી અરેનામાં નવરાત્રીનું આયોજન* *જોમોસો ગ્રુપ દ્વારા આ વખતે એકા અરેના બાય ટ્રાન્સ સ્ટેડીયા, કાંકરીયા, અમદાવાદ ખાતે ‘જોમોસો નવરાત્રી ૨૦૧૯' ગરબાનું આયોજન ૧૩ દિવસ માટે કરવામાં આવ્યું છે, આ વખતની નવરાત્રી એકા અરેના ખાતે કેટલી ખાસ થવા જઈ રહે છે તેનું એનાઉન્સમેન્ટ જોમોસો ગ્રુપ દ્વારા એકા ક્લબ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું, આ દરમિયાન જોમોસો ગ્રુપના ત્રણ ડીરેક્ટર શ્રી કુણાલ જૈન, શ્રી પલાશ જૈન, શ્રી નિતિન ડાભી આ ઉપરાંત શ્રી ઋષભ જૈન મેન્ટર જોમોસો ગ્રુપ, શ્રી કોવિદ લોહની સીઓઓ એકા અરેના બાય ટ્રાન્સ સ્ટેડીયા જેવા મહાનુભાવો આ એનાઉન્સમેન્ટ પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા* આ દરમિયાન જોમોસો ગ્રુપના ડિરેક્ટર કુણાલ જૈને કહ્યું હતું કે, આ વખતની નવરાત્રી ઇનડોર એસી અરેનામાં અહીં યોજવામાં આવશે જેથી નવરાત્રીમાં વરસાદ થાય કે વરસાદ થવાની શક્યતા હોય તો પણ અહીં આવીને ગરબા રમવાના શોખિન ખેલૈયાઓ નવરાત્રીમાં રાસ ગરબાનો ભરપૂર આનંદ માણી શકશે આ વખતની નવરાત્રી ૨૫ સપ્ટેમ્બરથી ૭ ઓક્ટોબર દરમિયાન યોજાશે,જેમાં આ દિવસો દરમિયાન ૫૦,૦૦૦ નું ફૂટફોલ રહેશે, જેમાં ૧૩ દિવસ દરમિયાન જાણીતા આર્ટિસ્ટ ની હાજરીમાં ગરબાનો આ કાર્યક્રમ ઉત્સાહભેર યોજાશે આ સાથે શહેરની વચ્ચેનું આ પ્રાઈમ લોકેશન પણ છે જેથી આસાનીથી પહોંચી પણ શકાશે, ગરબા રમવાના શોખીન ગરબા પ્રેમીઓ માટે નવરાત્રીમાં વિશેષરૂપે થ્રીડી લાઈટીંગ સેટ પણ અહીં ઉભા કરવામાં આવશે, સારું પરફોર્મન્સ કરતા ખેલૈયાઓ માટે ભવ્ય આકર્ષક ઈનામો પણ રાખવામાં આવ્યા છે, નવરાત્રીમાં ઉંચા લેવલના જ્યુરી દ્વારા તેનું નિરીક્ષણ પણ કરાશે, અહીં દરરોજ ૩૫૦૦ થી ૪૦૦૦ લોકો ગરબા માટે આવી શકે તે રીતનું આયોજન પણ કરાયું છે તારીખ ૨૫ સપ્ટેમ્બર થી ૨૮ સપ્ટેમ્બરના દરમિયાન સીએ અને સીએસ ના ગરબા રહેશે તથા આપણા સરકારી વિભાગ ના મેમ્બર્સ પણ આ દિવસો માં ગરબા માણી શકે તેનું પ્લાનિંગ ચાલી રહ્યું છે , તારીખ ૨૯ સપ્ટેમ્બરથી ૭ આૅક્ટોબર દરમિયાન જનરલ ગરબા યોજાશે જેમાં દરેક ગરબા પ્રેમીઓ ઉત્સાહ ભેર ભાગ લઇ શકશે.

अहमदाबाद लाल दरवाजा मगज ना मरीज नो 500 रु नु मेमो फ़ाडती गुजरात नी पुलिस ...

ટી પ્લાન્ટ વૃક્ષારોપણ મુલસિપાલટી દ્વારા યોજવામાં આવ્યો

સાણંદના ઝોલાપુર ગામા શિક્ષકો પર હુમલાનો કેસ ઝોલાપુર પ્રાથમિક શાળાના 17 શિક્ષકોના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાં ધામા 15 મહિલા શિક્ષકો અને 2 પુરુષ શિક્ષકોનો ઝોલપુરમાં જવાનો ઇન્કાર શિક્ષકોએ ઝોલાપુરમાં સર્વિસ કરવાનો ઇન્કાર કર્યો શિક્ષકોએ ગામમાં જવાની ના પાડી શિક્ષકોએ અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવા કરી માંગ સ્કૂલના પૂર્વ આચાર્ય રાકેશ પટેલે હુમલો કરાવ્યો હોવાનો આક્ષેપ DPEOએ તાપસ માટે ત્રણ સભ્યોની કમિટી બનાવી

જોમોસો ગ્રુપ દ્વારા આ વખતે એકા અરેના બાય ટ્રાન્સ સ્ટેડીયા, કાંકરીયા, અમદાવાદ ખાતે ‘જોમોસો નવરાત્રી ૨૦૧૯' ગરબાનું આયોજન ૧૩ દિવસ માટે કરવામાં આવ્યું છે, આ વખતની નવરાત્રી એકા અરેના ખાતે કેટલી ખાસ થવા જઈ રહે છે તેનું એનાઉન્સમેન્ટ જોમોસો ગ્રુપ દ્વારા એકા ક્લબ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું, આ દરમિયાન જોમોસો ગ્રુપના ત્રણ ડીરેક્ટર શ્રી કુણાલ જૈન, શ્રી પલાશ જૈન, શ્રી નિતિન ડાભી આ ઉપરાંત શ્રી ઋષભ જૈન મેન્ટર જોમોસો ગ્રુપ, શ્રી કોવિદ લોહની સીઓઓ એકા અરેના બાય ટ્રાન્સ સ્ટેડીયા જેવા મહાનુભાવો આ એનાઉન્સમેન્ટ પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા આ દરમિયાન જોમોસો ગ્રુપના ડિરેક્ટર કુણાલ જૈને કહ્યું હતું કે, આ વખતની નવરાત્રી ઇનડોર એસી અરેનામાં અહીં યોજવામાં આવશે જેથી નવરાત્રીમાં વરસાદ થાય કે વરસાદ થવાની શક્યતા હોય તો પણ અહીં આવીને ગરબા રમવાના શોખિન ખેલૈયાઓ નવરાત્રીમાં રાસ ગરબાનો ભરપૂર આનંદ માણી શકશે આ વખતની નવરાત્રી ૨૫ સપ્ટેમ્બરથી ૭ ઓક્ટોબર દરમિયાન યોજાશે,જેમાં આ દિવસો દરમિયાન ૫૦,૦૦૦ નું ફૂટફોલ રહેશે, જેમાં ૧૩ દિવસ દરમિયાન જાણીતા આર્ટિસ્ટ ની હાજરીમાં ગરબાનો આ કાર્યક્રમ ઉત્સાહભેર યોજાશે આ સાથે શહેરની વચ્ચેનું આ પ્રાઈમ લોકેશન પણ છે જેથી આસાનીથી પહોંચી પણ શકાશે, ગરબા રમવાના શોખીન ગરબા પ્રેમીઓ માટે નવરાત્રીમાં વિશેષરૂપે થ્રીડી લાઈટીંગ સેટ પણ અહીં ઉભા કરવામાં આવશે, સારું પરફોર્મન્સ કરતા ખેલૈયાઓ માટે ભવ્ય આકર્ષક ઈનામો પણ રાખવામાં આવ્યા છે, નવરાત્રીમાં ઉંચા લેવલના જ્યુરી દ્વારા તેનું નિરીક્ષણ પણ કરાશે, અહીં દરરોજ ૩૫૦૦ થી ૪૦૦૦ લોકો ગરબા માટે આવી શકે તે રીતનું આયોજન પણ કરાયું છે તારીખ ૨૫ સપ્ટેમ્બર થી ૨૮ સપ્ટેમ્બરના દરમિયાન સીએ અને સીએસ ના ગરબા રહેશે તથા આપણા સરકારી વિભાગ ના મેમ્બર્સ પણ આ દિવસો માં ગરબા માણી શકે તેનું પ્લાનિંગ ચાલી રહ્યું છે , તારીખ ૨૯ સપ્ટેમ્બરથી ૭ આૅક્ટોબર દરમિયાન જનરલ ગરબા યોજાશે જેમાં દરેક ગરબા પ્રેમીઓ ઉત્સાહ ભેર ભાગ લઇ શકશે.

પીએમ મોદી અમદાવાદથી દિલ્હી જવા રવાના

અમદાવાદ શહેર કોટડા પોલીસ સ્ટેશન

દેવભૂમિ દ્વારકા નૂતન ધ્વજારોહણ અખિલ ભારતીય આહિર યાદવ સમાજ ભવન દેવભૂમિ દ્વારકા ખાતે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સાહિતમાં મહાનુભાવો હાજર રહ્યા

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે સ્વાગત કરવામાં આવ્યું