Ahmedabad - मोटर व्हीकल एक्ट 2019

રાજકોટ માં ખુંલે આમ લાંચ લેતા ટ્રાફિક પોલીસની ફિલ્મ ઉતરી ગઈ..આમ આદમી નું સ્ટ્રીગ ઓપરેશન.. પરિણામ... સસ્પેન્ડ..... સલામ આમ આદમી ની હિંમત ને...

*સુરત* જુઓ.. આજથી નવા ટ્રાફિક નિયમ લાગુ. સુરત RTO કચેરીની ખસ્તા હાલત..લોકો મુશ્કેલીમાં. સુરત: આજથી રાજ્યમાં નવા ટ્રાફિક નિયમ લાગુ પડ્યા છે ત્યારે લોકોનો PUC તેમજ અન્ય કામકાજ માટે RTO કચેરી પર ઘસારો જોવા મળી રહ્યો છે. પ્રજા દંડ આપવા તૈયાર છે ત્યારે આ જ અધિકારીઓ તેમજ ઓફિસના સર્વર ડાઉન થતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. જેમ મન ફાવે તેમ ચાલતા આ અધિકારીઓનો ભોગ પ્રજા બની રહી છે સમય પર કાગળો ઉપલબ્ધ ન બનતા છેવટે ભાર તો પ્રજા પર જ ઉતારવાનો છે. સુરત RTO ખાતે લોગોની ભીડ જમા થઈ છે ત્યારે એક પણ વ્યક્તિને વ્યવસ્થિત જવાબ કે કામ પૂરું ન થતા રોષનો માહોલ લોકોમાં જોવા મળી રહ્યો છે અને તકલીફોનો સામનો કરી રહી છે.

રાજ્યમાં આજથી ટ્રાફિકના નવા નિયમોનો અમલ...ઠેર ઠેર વિરોધ

હવેથી રોજ સાંજે ભાગ પાડવા માંટે આવુ જોવા મળે તો નવાઇ નહીં,

अहमदाबाद लाल दरवाजा मगज ना मरीज नो 500 रु नु मेमो फ़ाडती गुजरात नी पुलिस ...

અમદાવાદ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું

ટ્રાફિક ના નિયમો બાબત