Ahmedabad - स्वास्थय और खानपान

અમાવાદનો 29 વર્ષનો ધાર્મિક વોરા સિવિલ હોસ્પિટલ સામે આવેલ થેલેસેમીયા ડે કેર સેન્ટરમાં કોર્ડીનેટર તરીકે ફરજ બજાવે છે....તેમની કામગીરી અને થેલેસેમીયા પીડીત બાળકોની દેખરેખ કરતો જોઈને લાગશે કે ધાર્મિક ડોક્ટર હશે...પરંતુ ધાર્મિક કોઈ ડોક્ટર નથી પરંતુ થેલેસેમીયા મેજરથી પીડીત દર્દી છે...અમદાવાદના 29 વર્ષનો ધાર્મિક વોરા 29 વર્ષથી થેલેસેમીયાનો દર્દી છે...જન્મના ચાર મહિના બાદ ધાર્મિકને થેલેસેમીયાની બીમારી થઈ હતી..પરંતુ ધાર્મિક થેલેસેમીયાની બિમારીથી હાર્યા વિના અનેક સોપાનો સર કર્યા છે...આજે ધાર્મિક થેલેસેમીયાનો દર્દી હોવા છતાં થેલેસેમીયાના અનેક બાળકોની સેવા કરે છે...જાણીને નવાઈ લાગશે કે ધાર્મિકને થેલેસેમીયા હોવા છતાં અભ્યાસમાં અનેક સિધ્ધિઓ મેળવી છે....ધાર્મિકે ઉસ્માનપુરાની વિદ્યાનગર હાઈસ્કુલમાંથી ધોરણ 12 કમર્સનો અભ્યાસ કર્યો છે.....ધાર્મિકે ધોરણ 12 કમર્સમાં 81 ટકા મેળવ્યા હતા...ત્યાર બાદ ધાર્મિકે બીબીએની 62 ટકા સાથે ફર્સ્ટ ક્લાસ ડીગ્રી મેળવી છે....અને તેનાથી પણ મહત્વનું ધાર્મિકે સીએ ઈન્ટરની પરીક્ષા પાસ કરી છે....

salt roasted peanuts recipe in gujarati

સુરતી વાટીદાળના ખમણ/ફરસાણની દુકાનમાં મળે એવા જ સુરતી ખમણની રેસીપી/surti khaman recipe..

પારણાનાં દિવસે બનતું પતરાળીનું શાક|patrali nu shak|patrali subji|gujarati subji|mix vegetable subji

ahmedabad : nikol માં kothiya hospital ખાતે યોજાયો ફરી નિદાન કેમ્પ, mansukh mandaviya એ કર્યું કેમ્પ

ahmedabad : brain, mind અને body ને આવરી લે છે graphotherapy

ઓર્ગન ડોનર "ડે" ડોક્ટરો દ્વારા અંગદાન જાગૃતિનો કાર્યક્રમ કરાયો

एसा गेहूं के आटे का डोसा पेहले नही खाया होगा | gehu ke aate ka dosa | wheat flour dosa

મેંદાનાં બદલે ઘઉંનાં લોટથી બનાવો સરસ ફરસીપુરી|ghau ni farsi puri|wheat flour puri|gehu ki puri

કારેલાની છાલના ટેસ્ટી મુઠીયા બનાવવાની રીત

ઘરે મિલ્ક પાવડર બનાવાની રીત|milk powder recipe|homemade milk powder recipe

gujarati village breakfast: મકાઈનો વઘારેલો લોટ

ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી લાઇવ ગાંઠીયાનું શાક

ગરીબ દર્દીઓને મળતી સારવાર થશે બંધ

કાઈ શાક ઘરમાં નો હોઈ ત્યારે બનાવો સ્વાદિષ્ટ ખાટા-મીઠા રસાવાળા મગનું શાક-healthy gujarati mag nu shak

firde o meri aukaat minde those kheda saleo jhaaz chalde song status please like and share this vide

અમદાવાદ: જી સી એસ હોસ્પિટલમાં ડોકટરોએ કર્યો હોબાળો,બંગાળ માં તબીબ પર થયેલા અત્યાચારના મામલે કર્યો હોબાળો,100 થી વધુ ડોકટરોએ મમતા સરકારની હાય હાય બોલાવી, વી વોન્ટ જસ્ટિસના સુત્રોચારથી હોસ્પિટલ નું કમ્પાઉન્ડ ગુંજી ઉઠ્યું, ડોકટરોની હડતાળના કારણે પેશન્ટ તેમજ સગા વાળાને પડી રહી છે ભારે હાલાકી.

શુ તમે સેવ ક્યારેય બનાવી છે?આ રીતે બનાવો ફરસાણની દુકાન જેવી ક્રિસ્પી પરફેક્ટ સેવ- crispi sev recipe

ફરસાણની દુકાન ના ઢોકળા ભૂલી જાસો જો આરીતે બનાવશો પરફેક્ટ ખાટ્ટા ઢોકળા-khatta dhokla