Ahmedabad - समाचार

અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં મહિલાનો હોબાળો...હપ્તા લેતી હોવાનો મહિલાનો આક્ષેપ

રાજકોટ માં ખુંલે આમ લાંચ લેતા ટ્રાફિક પોલીસની ફિલ્મ ઉતરી ગઈ..આમ આદમી નું સ્ટ્રીગ ઓપરેશન.. પરિણામ... સસ્પેન્ડ..... સલામ આમ આદમી ની હિંમત ને...

*ગાંધીનગર* જુઓ..ATS ને મળી મોટી સફળતા.. સિરિયલ કિલરને પકડ્યો.. ગાંધીનગર: છેલ્લા 1 વર્ષથી ગાંધીનગર વિસ્તારમાં 3 ખૂન કરી નાસ્તા ફરતા સિરિયલ કિલરને પકડવામાં ગુજરાત ATS ને સફળતા મળી છે અને સરખેજ ખાતેથી છુપાયેલા આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. 3 હત્યા કરી ફરાર કઅ આરોપી પર 5 લાખનું ઇનામ પણ જાહેર કરવામાં આવેલ હતું. પરંતુ ATS એ આ આરોપીને પકડી પડતા 3 હત્યાનો ભેદ સુલઝાવવામાં ATS ને મોટી સફળતા મળી છે. ATS એ આગળની તપાસ શરૂ કરી છે.

નવા ટ્રાફિક નિયમોની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે, લાંચ લેતા ઝડપાયો એક અધિકારી

*નિકોલ ખાતે આવેલી સરકારી કોમૅસ કોલેજ મા ચાલતો સૌથી મોટો કોભાંડ અને ભ્રષ્ટાચાર ને લઇ ને NSUI નો કોલેજ માં વિરોઘ પ્રદર્શન

*અમરેલી* જુઓ..જાફરાબાદ પંથકના કોવાયા ગામે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી.... બે ત્રણ દિવસના વિરામ બાદ વરસાદની એન્ટ્રી... કોવાયા, ભકોદર, વારા સ્વરૂપ, બાબરકોટ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી....કોસ્ટલ પટ્ટી વિસ્તારમાં પણ મેઘાની મહેર થઈ શરૂ....અસહ્ય ગરમી અને વાતાવરણમાં પ્રસરી થડક...વાતાવરણમાં થડક પ્રસરતા લોકોમાં ગરમી થી રાહતનો શ્વાસ...

*અમદાવાદ* જુઓ..દારૂની મહેફિલ માણતા પોલીસે પકડ્યા.. સરદારનગર પોલીસે દારૂ ની મહેફિલ કરતા 6 ને ઝડપી પાડયા હતા. દિપુ જય માતાજીની ઓફીસમાં મહેફિલ માણતા ઝડપયા. દિપુ ઉર્ફે જય માતાજી પર આગાઉ પણ ગુનાહ નોંધાયેલ છે. આગાઉ પણ આરોપી પર ખંડણીના ગુનામાં ધરપકડ થયેલ છે. 3 નંગ દારૂ ના ક્વાર્ટર, બે કાચની બિયર બોટલ અને બે ટીન જપ્ત કરાયા. એક કાર અને બે ટુવિહલર સાથે કુલ મળી ને 15 લાખ ઉપરનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.

अहमदाबाद लाल दरवाजा मगज ना मरीज नो 500 रु नु मेमो फ़ाडती गुजरात नी पुलिस ...

ટી પ્લાન્ટ વૃક્ષારોપણ મુલસિપાલટી દ્વારા યોજવામાં આવ્યો

સાણંદના ઝોલાપુર ગામા શિક્ષકો પર હુમલાનો કેસ ઝોલાપુર પ્રાથમિક શાળાના 17 શિક્ષકોના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાં ધામા 15 મહિલા શિક્ષકો અને 2 પુરુષ શિક્ષકોનો ઝોલપુરમાં જવાનો ઇન્કાર શિક્ષકોએ ઝોલાપુરમાં સર્વિસ કરવાનો ઇન્કાર કર્યો શિક્ષકોએ ગામમાં જવાની ના પાડી શિક્ષકોએ અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવા કરી માંગ સ્કૂલના પૂર્વ આચાર્ય રાકેશ પટેલે હુમલો કરાવ્યો હોવાનો આક્ષેપ DPEOએ તાપસ માટે ત્રણ સભ્યોની કમિટી બનાવી

પીએમ મોદી અમદાવાદથી દિલ્હી જવા રવાના

દેવભૂમિ દ્વારકા નૂતન ધ્વજારોહણ અખિલ ભારતીય આહિર યાદવ સમાજ ભવન દેવભૂમિ દ્વારકા ખાતે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સાહિતમાં મહાનુભાવો હાજર રહ્યા

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે સ્વાગત કરવામાં આવ્યું

હવેથી રોજ સાંજે ભાગ પાડવા માંટે આવુ જોવા મળે તો નવાઇ નહીં,

*અમદાવાદ ના અમદાવાદમાં આવેલા ક્રાઈમ બ્રાન્ચ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી હતી*

રાજ્યનાં ૯ પીઆઈની કરાઈ બદલી…કચ્છમાંથી ૨ પીઆઈ ગયા જિલ્લા બહાર…પૂ ક નાં જે પી જાડેજાની અમદાવાદ બદલી…પ

*અમદાવાદ* જુઓ.. તંત્રની સહાય ન મળતા ઉતર્યા 72 કલાકના ઉપવાસ ઉપર.. અમદાવાદ ખાતે માનવ અધિકાર ગ્રુપ દ્વારા આજ રોજ પ્રતીક 72 કલાકના ઉપવાસનું આયોજન કર્યું છે. સ્થાનિકોને 15 દિવસ વીતી ગયા હોવા છતાં કોઈપણ પ્રકારની તંત્ર દ્વારા સહાય આપવામાં ના આવતા સ્થાનિકો ગાંધી ચીંધ્યા માર્ગે પોતાની માંગણીઓને લઈને ઉપવાસ પર ઉતર્યા છે. 100 વર્ષ જૂનું અમરાઈવાડી વિસ્તારમાં 15 દિવસ પહેલા મકાન પડેલું એનું છે. માંગણી એ છે કે 15 દિવસ થઈ ચૂક્યા હોવા છતાં તંત્ર તરફથી મૃત્યુ પામેલા અને ઇજાગ્રસ્તો ને કોઈપણ પ્રકારની મદદ કે સહાય કરવામાં આવી નથી તો ફંડમાંથી મદદ કરવામાં આવે અને જે બાળકો અનાથ થયા છે તેમની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકાર લે.