Narmada - खिड़की विशेष

*નર્મદા* સાંભળો..નર્મદા એસપીએ શું કહ્યું PSI ની આત્મહત્યા બાબતે.. કેવડિયા કોલોની ખાતે PSI એ આત્મહત્યા કરી લેતા અધિકારીઓ દ્વારા હેરાનગતિ કરતી હોવાની વાતો વહેતી થઈ હતી. નર્મદા એસપી હિમકરસિંઘ દ્વારા આ તમામ બાબતે ખુલાસો આપ્યો હતો.