Rajkot - सुविचार और शुभकामनाएं

live program sagar.dan gadhvi dandiya raas kabira parivar .jamnagar vk studio

rajkot khodaldham mandir dhvajarohan

જે માં એ 9, મહિના એના બાળક ને ગર્ભ માં વોટ્સેપ સાથે વિતાવ્યો હોય એના *અભિમન્યુ* ની એક જલક

તમને બધા મિત્રો good morning

mahamanthan - isudan gadhvi with maulik gondhiya & dharmesh pithwa

વિઓ:- આજના આ સ્પર્ધાત્મક યુગમાં કે જ્યાં નોકરી મેળવવા માટે જે જગ્યા પર ઉભા છીએ ત્યાં ઉભા રહેવા માટે પણ દોડતા રહેવા માટે સ્થિતિ સર્જાય છે. બીજી નારી વાસ્તવિકતા એ છે કે, દરેક વિદ્યાર્થીઓને સારી નોકરીની ઈચ્છા છે. સામે દરેક કંપની ને સારા ઉમેદવારની જરૂર છે. આવી સ્થિતિમાં એક એવા મધ્યસ્થી પ્લેટફોર્મની જરૂર પડે છે કે આ જરૂરીયાતને પહોચી વળે. આ જ કાર્યભારનું બીડું શ્રી સૌરાષ્ટ્ર કોલેજ ઓફ મેનેજમેન્ટ & કમ્પ્યુટર સાયન્સ એટલે કે સ્પેન પ્રા.લી. એ ઉપાડી સૌરાષ્ટ્રમાં જસદણ તાલુકાની અંદર સૌપ્રથમવાર મોટા પાયે જોબ ફેરનું સફળ આયોજન કે જેમાં ગ્રામ્ય લેવલે ૩૭ થી વધારે કંપની અને ૪૫૦ થી વધારે વિદ્યાર્થીઓનું ડીજીટલ પ્લેટફોર્મના સંપૂર્ણ ઉપયોગ સાથે આયોજનને પાર પાડેલ.  આ જોબ ફેરનું આયોજન સ્પેન પ્રા.લી. સંચાલિત શ્રી સૌરાષ્ટ્ર કોલેજ ઓફ મેનેજમેન્ટ & કમ્પ્યુટર સાયન્સ દ્વારા કરવામાં આવેલ. જેને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનાં કુલગુરુ ડૉ.નીતિન પેથાણીનાં હાથે ખુલ્લું મુકવામાં આવ્યું હતુ. જેમની સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનાં વરિષ્ઠ સિન્ડીકેટ મેમ્બર ડૉ.ગીરીશ ભીમાણી, સ્પેન પ્રા.લી.નાં ડિરેક્ટર ડૉ.કમલેશ હિરપરા , કો-ઓર્ડીનેટર રોહિતભાઈ પટેલ, સોફ્ટવીસડમ કંપનીનાં ડિરેક્ટર હિરેનભાઈ ગેલાણી, IDEAZIA કંપનીન ડિરેક્ટર સંદીપભાઈ દવે, જસદણ પી.એસ.આઈ. કોડીયાતર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.   બાઇટ:-1 ડો. નિતીન પેથાણી:- કુલપતિ સૌરાષ્ટ્ર યુનિવરસીટી રાજકોટ