Rajkot - गणेश चतुर्थी

પડધરી : 1500 થી વધુ ગણેશમૂર્તિનું વિસર્જન 13-9-2019

ગોકુળિયા ગોંડલ માં ગણપતિ બાપા ને ભાવભરી વિદાય આપવા આવી... 400 થી વધું નાનાં મોટાં મંડળો દ્વારા ગણપતિ વિસર્જન કરાયાં હતાં.... નગરપાલિકા દ્વારા વોરાકોટડા રોડ આવેલ ધાબી પર વિસર્જન ની વ્યવસ્થા કરાઇ હતી. ફાયર ટીમ, એમ્બ્યુલન્સ કર્મચારીઓ સદસ્યો ખડે પગે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત... યુદ્ધ એજ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લિબુ સરબત પીવડાવવામાં આવ્યું હતું... સરબત બનાવવા માટે 400 કિલો લીંબુ નો ઉપયોગ કરાયો હતો...

jetpuar blood camp_જેતલસર ગામે રક્તદાન, આયુષ્યમાન કાર્ડ