Rajkot - खिड़की विशेष

રાજકોટ આજથી રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા ટ્રાફિકના નવા નિયમની અમલવારી શરૂ રાજકોટમાં હેલ્મેટ પહેરનારા વાહનચાલકોની સંખ્યામાં થયો વધારો રાજકોટમાં અગાઉ માત્ર ૧૦% લોકો પહેરતા હતા હેલ્મેટ આજે ૫૦% લોકોએ હેલ્મેટ પહેરવાનું કર્યું શરૂ ફોરવ્હિલ ચાલકો પણ સીટ બેલ્ટ પહેરવાનું કર્યું શરૂ લોકોમાં ટ્રાફિક અંગે આવી અવેરનેસ પરંતુ હજુ ઘણા લોકો ટ્રાફિકના નવા નિયમનું પાલન નથી કરી રહ્યા

આજરોજ ગુજરાત નાં પનોતા પૂત્ર અને માનનિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ના જન્મદિનની ઉજવણી નાં ભાગરૂપે જેતપુર શહેર અને તાલુકા ભાજપ દ્વારા શહેર ની સરકારી હોસ્પિટલ ખાતે ફ્રુટ વિતરણ કાર્યક્રમ, મંદ બુદ્ધિ ની શાળા ખાતે પણ ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું. અંત માં પાંજરાપોળ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં જેતપુર શહેર ભાજપ ના પ્રમુખ શ્રી કિશોર ભાઈ શાહ, મહેશભાઈ ડોબરીયા, દિનકરભાઈ ગુંદારીયા પુવૅ પ્રમુખ રમાબેન મકવાણા, નરેન્દ્ર મોદી વિચાર મંચ ના પ્રદેશ મહામંત્રી બિંદીયાબેન મકવાણા, મિનાક્ષીબેન સોજિત્રા, નિતા બેન ગુંદારીયા યુવા ભાજપના મેહુલ વોરા, સત્યેનગોસાઈ, કેયુર પંડયા વગેરે બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

આજરોજ ગુજરાત નાં પનોતા પૂત્ર અને માનનિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ના જન્મદિનની ઉજવણી નાં ભાગરૂપે જેતપુર શહેર અને તાલુકા ભાજપ દ્વારા શહેર ની સરકારી હોસ્પિટલ ખાતે ફ્રુટ વિતરણ કાર્યક્રમ, મંદ બુદ્ધિ ની શાળા ખાતે પણ ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું. અંત માં પાંજરાપોળ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં જેતપુર શહેર ભાજપ ના પ્રમુખ શ્રી કિશોર ભાઈ શાહ, મહેશભાઈ ડોબરીયા, દિનકરભાઈ ગુંદારીયા પુવૅ પ્રમુખ રમાબેન મકવાણા, નરેન્દ્ર મોદી વિચાર મંચ ના પ્રદેશ મહામંત્રી બિંદીયાબેન મકવાણા, મિનાક્ષીબેન સોજિત્રા, નિતા બેન ગુંદારીયા યુવા ભાજપના મેહુલ વોરા, સત્યેનગોસાઈ, કેયુર પંડયા વગેરે બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

OYO ઓનલાઈન હોટલ બુકિંગનો વિવાદ અત્યારે દેશભરમાં વકર્યો છે, ત્યારે રાજકોટના હોટલ માલિકોએ પણ OYOને રાજકોટમાંથી જાકારો આપવા માટે નિર્ણય કર્યો છે. OYOએ દેશભરમાં પોતાનો બિઝનેસ તો ફેલાવી દીધો છે, પરંતુ હોટલ માલિકોને ચૂકવાતુ પેમેન્ટ સમયસર આપવામાં નથી આવતુ અને વધારાના હિડન ચાર્જ લગાવીને હોટલ માલિકોની ખુલ્લેઆમ લૂંટ ચલાવવામાં આવતી હોવાથી ગઈકાલે રાજકોટના લીમડા ચોક ખાતર આવેલ હોટલમાં 25 કરતા વધુ હોટલ માલિકો ભેગા થયા હતા OYOને ગુજરાતમાંથી હટાવવાની તેમજ બાકી નિકળતા નાંણા કઈ રીતે પરત લઈ શકાય તેના માટેની રણનિતી તૈયાર કરવા એકત્રિત થયા હતા.. હોટેલ સંચાલકના જણાવ્યા મુજબ ઓયો દ્વારા રાજકોટ માં અંદાજિત 25 જેટલા હોટેલ માલિકો સાથે દોઢ કરોડ રૂપિયા ની ચિટિંગ કરવામાં આવી છે જેની સામે તેઓ જરૂર જણાયે લીગલ કાર્યવાહી પણ હાથ ધરશે.

પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા પકડાયો 🛃 જુવો આ છે રાજકોટ પોલીસ

જેતપુર તપેલી નું હેલ્મેટ

ગોકુળિયા ગોંડલ માં ગણપતિ બાપા ને ભાવભરી વિદાય આપવા આવી... 400 થી વધું નાનાં મોટાં મંડળો દ્વારા ગણપતિ વિસર્જન કરાયાં હતાં.... નગરપાલિકા દ્વારા વોરાકોટડા રોડ આવેલ ધાબી પર વિસર્જન ની વ્યવસ્થા કરાઇ હતી. ફાયર ટીમ, એમ્બ્યુલન્સ કર્મચારીઓ સદસ્યો ખડે પગે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત... યુદ્ધ એજ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લિબુ સરબત પીવડાવવામાં આવ્યું હતું... સરબત બનાવવા માટે 400 કિલો લીંબુ નો ઉપયોગ કરાયો હતો...

રાજકોટ બ્રેકિંગ રાજકોટના બીગબજાર મોલમાંથી ખાદ્યપદાર્થમાં મળી આવી જીવાત... ચોખાના પેકિંગમાં જીવતી જીવતો મળી આવતા ગ્રાહકોમાં રોષ... નામી મોકલમાં પણ ખુલ્લેઆમ થઈ રહ્યા છે લોકોના આરોગ્ય સાથે ચેડાં... ચોખામાં જીવાતોનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાઇરલ... ફૂડ વિભાગની કામગીરી પર ઉઠ્યા અનેક સવાલ...

એનંકર... આજ રોજ જેતપુર માં ઇલેક્ટ્રોનિક્સ મીડિયા ના પત્રકારો ની મિટિંગ યોજાય હતી અને આજે જેતપુર ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન ની રચના કરવા માં આવી* *JETPUR ELECTRONIC MIDEA ASSOCIATION (JEMA)* *જેમાં સર્વાનુમતે* *પ્રમુખ તરીખે - યોગેશભાઈ ધારૈયા* *ઉપ પ્રમુખ - ફારૂકભાઈ મોદન* *મંત્રી - નિલેશભાઈ મારુ* *સહ મંત્રી - મનીષ કવા* *ખજાનચી - હરેશભાઇ ભાલિયા* *ની સર્વાનુમતે વરણી કરવા માં આવેલ હતી,* *આજે તમામ ઇલેટ્રોનિકસ મીડિયા ના તમામ પત્રકારો ની જુના સર્કિટ હાઉસ માં મિટિંગ મળી હતી, અને તમામ પત્રકારો એ મળી ને પ્રમુખ, ઉપ પ્રમુખ , મંત્રી, સહ મંત્રી, ખજાનચી ની સર્વાનુમતે વરણી કરી હતી,* *આ સાથે આ તમામ રાષ્ટ્રીય મીડિયા ચેનલ ના પત્રકારો, અને ગુજરાત રાજ્ય ની રાજ્ય કક્ષા ની ગુજરાતી ચેનલ ના તમામ પત્રકારો એ સાથે જોડાયા છે અને સમાજ ની સાંપ્રત સમસ્યા માટે એક સંપ થઈ ને અવાજ ઉઠાવવા સાથે તમામ ઇલેટ્રોનિક મીડિયા ના પત્રકારો માટે પણ આ સંગઠન કામ કરશે* *આજે અહીં ઈકટ્રોનિક્સ મીડિયા ના પત્રકારો ના હિત ની વાત સાથે તમામ પત્રકારો એ સમાજ ના ઉત્થાન માટે કામગીરી કરવા માં આવશે તેમ જણાવ્યું હતુ બાઈટ યોગેશ ધારૈયા રીપોર્ટ ફારૂક મોદન જેતપુર

રાજકોટ શહેરમાં હેલ્મેટ કાયદાનો અનોખો વિરોધ શહેરના કાલાવડ રોડ પર એક વાહનચાલક માથામાં હેલ્મેટ ના બદલે તપેલી પહેરી નીકળ્યો હેલ્મેટ ના બદલે તપેલી પહેરી નોંધાવ્યો હેલ્મેટનો વિરોધ તો બીજી તરફ જેતપુર માં પણ એક વૃધ્ધ દ્વારા હેલ્મેટ ના બદલે માથે તપેલી પહેરી કરવામાં આવ્યો વિરોધ

જેતપુર ના ભેડા પીપળીયા ગામે આવારા તત્વ નો ત્રાસ રાત્રી દરમિયાન ગામ ની સિમ માં આવેલ મોટો ચેક ડેમ માં પાડયું ગાબડુ ચેક ડેમ માં ગાબડું પાડતા ખેડૂતો માં રોષ