Rajkot - मोटर व्हीकल एक्ट 2019

rajkot માં દિવ્યાંગે હેલ્મેટ પહેરીને કરી સાયકલની સવારી, ટ્રાફિકના નિયમો સૌ માટે સરખાનો સંદેશ આપ્યો

રાજકોટ : નવા નિયમનો આલમ 15 ઓક્ટોબર સુધી મુલતવી 18-9-2019

top news of the day - 1 || gujarat news rajkot ||

rajkot: કોંગ્રેસે ટ્રાફિકના નવા નિયમોનો રામધૂન બોલાવીને વિરોધ કર્યો

answer against government traffic rules😂 | funny video | gujarati video | rajkot

આક્રોશ : હેલ્મેટ સબંધિત અનોખો વીરોધ

ટ્રાફિકના નવા નિયમની અમલવારી શરૂ... હેલ્મેટ ન મળતા msct બાર એસો.ના પ્રમુખે કરી સાયકલ સવારી...

રાજકોટ આજથી રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા ટ્રાફિકના નવા નિયમની અમલવારી શરૂ રાજકોટમાં હેલ્મેટ પહેરનારા વાહનચાલકોની સંખ્યામાં થયો વધારો રાજકોટમાં અગાઉ માત્ર ૧૦% લોકો પહેરતા હતા હેલ્મેટ આજે ૫૦% લોકોએ હેલ્મેટ પહેરવાનું કર્યું શરૂ ફોરવ્હિલ ચાલકો પણ સીટ બેલ્ટ પહેરવાનું કર્યું શરૂ લોકોમાં ટ્રાફિક અંગે આવી અવેરનેસ પરંતુ હજુ ઘણા લોકો ટ્રાફિકના નવા નિયમનું પાલન નથી કરી રહ્યા

rajkot traders closed market on helmet law - एक रिपोर्ट

રાજકોટ : પોલીસ અટકાયતમાં કોંગ્રેસ દ્વારા ધરણાં રામધૂન

rajkot: congress stages protest against new motor vehicles act|

આ ભાઈ ને કોઈ દિવસ મેમો નહિ મળે

જેતપુર માં એક વૃદ્ધે બનાવ્યું તપેલીનુ હેલ્મેટ જુઓ વિડીયો

રાજકોટ : isi માર્કનું હેલ્મેટ ન મળતા બાર એસોસિયેશનના પ્રમુખ સાયકલ ચલાવીને કોર્ટ પહોંચ્યા

રાજકોટ શહેરમાં હેલ્મેટ કાયદાનો અનોખો વિરોધ શહેરના કાલાવડ રોડ પર એક વાહનચાલક માથામાં હેલ્મેટ ના બદલે તપેલી પહેરી નીકળ્યો હેલ્મેટ ના બદલે તપેલી પહેરી નોંધાવ્યો હેલ્મેટનો વિરોધ તો બીજી તરફ જેતપુર માં પણ એક વૃધ્ધ દ્વારા હેલ્મેટ ના બદલે માથે તપેલી પહેરી કરવામાં આવ્યો વિરોધ

rajkot : lawyer commutes on bicycle as new motor vehicles act implements from today |