Rajkot - राजनीति

જેતપુર શહેર  તેમજ  તાલુકા ભાજપ ના નવા પ્રમુખ તેમજ મહામંત્રી  નિ વરણી જયેશ ભાઈ રાદડિયા નિ ઉપસ્થિત મા કરવામાં આવી  જેતપુર માં આજે લેઉવા પટેલ સમાજ ભવન ખાતે ભાજપ ના શહેર તેમજ તાલુકા પ્રમુખ નિ વરણી જયેશ ભાઈ રાદડિયા નિ ઉપસ્થિતિ માં કરવમાં આવી જેમાં જેતપુર શહેર ભાજપ પ્રમુખ તરીકે રમેશભાઈ જોગી અને મહામંત્રી તરીકે વિપુલભાઈ સચાણીયા અને  બાબુભાઈ ખાચરીયા નિ વરણી કરવામાં આવેલ  તેમજ જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ તરીકે વર્ષો થી પાર્ટી સાથે જોડાયેલ અને તાલુકા ભાજપ સંગઠન ને મજબૂત કરવામાં અથાગ પરિશ્રમ કરનાર  દિનકરભાઇ ગુંદરિયા અને મહામંત્રી તરીકે વેલજીભાઇ સરવેયા તેમજ નવનીત ભાઈ ખુંટ તરીકે વરણી નિ જાહેરાત જયેશભાઇ રાદડિયા એ કરેલ હતી જેમની સર્વ ભાજપ કાર્યકરો દ્વારા વધાવી લેવામાં આવી અને જયેશભાઇ રાદડિયા દ્વારા જેતપુર શહેર તેમજ તાલુકા ના  પ્રમુખ  તેમજ મહામંત્રી ને હાર તોરા કરી શુભેચ્છા આપી હતી આતકે જસુબેન કોરાટ. મનસુખભાઇ ખાચરીયા. પ્રશાંત ભાઈ કોરાટ. કિશોરભાઈ શાહ.  ડી કે બલદાણીયા. વગેરે જેતપુર શહેર તેમજ તાલુકા ના ભાજપ ના કાર્યકરો ઉપસ્થિત રહી ને નવા નિમાયેલા ભાજપ ના પ્રમુખ તેમજ મહામંત્રી ને શુભેચ્છા આપેલ હતી રીપોર્ટ ફારૂક મોદન જેતપુર