Sabarkantha - खिड़की विशेष

સાબરકાંઠા જિલ્લાના નેશનલ હાઇવે આઠ પ્રાંતિજ ના વડવાસા પાસે નેશનલ હાઇવે ઓથોરિટી ના પાપે  છેલ્લા કેટલાય દિવસથી રોડ ઉપર પડેલ ખાડા ને લઇને વાહન ચાલકો થાપ ખાઈ જતાં સ્ટેરીગ ઉપર કાબુ ગુમાવતા અકસ્માતોમાં વધારો થયો છે તો કેટલાય લોકો ના હાથ પગ ભાગવાનો વાળો આવ્યો છે કેટલાક લોકો ને  જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે  .