Sabarkantha - समाचार

સાબરકાંઠા જિલ્લાના નેશનલ હાઇવે આઠ પ્રાંતિજ ના વડવાસા પાસે નેશનલ હાઇવે ઓથોરિટી ના પાપે  છેલ્લા કેટલાય દિવસથી રોડ ઉપર પડેલ ખાડા ને લઇને વાહન ચાલકો થાપ ખાઈ જતાં સ્ટેરીગ ઉપર કાબુ ગુમાવતા અકસ્માતોમાં વધારો થયો છે તો કેટલાય લોકો ના હાથ પગ ભાગવાનો વાળો આવ્યો છે કેટલાક લોકો ને  જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે  .

સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધનની ઉજવણી કરાઇ

local disturb due to dirt and mosquito in aravalli - एक रिपोर्ट

sabarkantha |narmada nir boom in dharoi reservoir | abtak media

sabarkantha : ગુજરાત સમાચાર ફાઉન્ડેશન દ્રારા સમાજ સેવા તથા જાગૃતિના કાર્યોનું આયોજન કરાયું |